મુંબઇ ફાયર બ્રિગેડ નિસર્ગ વાવાઝોડા સામે લડવા તૈયાર - વાવાઝોડા સામે લડવા તૈયાર
🎬 Watch Now: Feature Video
મુંબઇ : રાજ્યએ નિસર્ગ વાવાઝોડાનો સામનો કરવાને લઇ તમામ તૈયારીઓ કરી લીધી છે, ત્યારે તેનો આખરી ઓપ મુંબઇ ફાયર બ્રિગેડે પણ આપ્યો હતો. વાવાઝોડાનો સામનો કરવાને લઇને સજજ બની તૈયારી દર્શાવી હતી.