પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર લાગી ભીષણ આગ - Fire Brigade
🎬 Watch Now: Feature Video
મુબંઈઃ પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી છે. આ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, હજુ સુધી આ આગ કેમ લાગી તેનું કારણ જાણવા મળ્યું નથી.
Last Updated : Jan 21, 2021, 4:51 PM IST