રાજસ્થાનમાં બે ટ્રક વચ્ચે અકસ્માત, 4ના મોત - latest news of rajsthan
🎬 Watch Now: Feature Video
રાજસ્થાનઃ સીકર જિલ્લાના ફતેહપુર વિસ્તારમાં બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં ફતેહપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ ધરી હતી. તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હૉસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે આ અકસ્માત ધુમ્મસના કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ રોડ પર અગાઉ પણ અકસ્માત થયા હતાં. જેમાં 7 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.
Last Updated : Jan 22, 2020, 11:12 AM IST