મુંબઇના અંધેરી પૂર્વની રોલ્ટા કંપનીમાં લાગી ભીષણ આગ - મુંબઈમાં આગ
🎬 Watch Now: Feature Video

મુંબઈ: અંધેરી પૂર્વની રોલ્ટા કંપનીમાં અચાનક ભીષણ આગ લાગી છે. આ આગ પર કાબૂ મેળવવા અને બચાવ કાર્ય કરવા માટે ફાયરની 8 ગાડી મોકલવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.