નાગરિકતા સંશોધન બિલ પર થોડું આ સાંસદને પણ સાંભળો ! - cab
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હી: નાગિરકતા સંશોધન બિલ લોકસભામાં રજૂ થયાં બાદ હવે રાજ્યસભામાં પસાર થઈ રહ્યું છે. જ્યાં સંખ્યાબળ અતિ મહત્વની ભૂમિકા ભજવશે. ત્યાં બિલના વિરોધમાં ઊભા થયેલી ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને સરકારને ખરી-ખોટી સંભળાવી હતી.