દિલ્હીના બિજવાસન વિસ્તારમાં ગોડાઉનમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ કાબૂ - nationalnews
🎬 Watch Now: Feature Video

નવી દિલ્હી : રાજધાની દિલ્હીના બિજવાસન વિસ્તારમાં આવેલા ગોદામમાં વહેલી સવારે આગ લાગી હતી. 14 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોચી છે, અને આગ પર કાબુ મેળવાયો છે.
Last Updated : Feb 7, 2020, 9:41 AM IST