thumbnail

By

Published : Jun 19, 2020, 10:41 PM IST

ETV Bharat / Videos

તિબેટીયન રાષ્ટ્રપતિ લોબસંગ સાથે ETV BHARATની ખાસ વાતચીત

હૈદરાબાદ : તિબેટના રાષ્ટ્રપતિ લોબસંગે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચીને ભારતની પ્રાદેશીક સાર્વભૌમત્વનો આદર અને સત્કાર કરવો જોઇએ. વધુમાં જણાવ્યું કે તિબેટ મૂળ મુદ્દો છે જેને હિમાલયની સરહદો પર શાંતિ જાળવી રાખવા સમાધાન કરવુ જરૂરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.