સુવર્ણ મંદિરમાં 550માં પ્રકાશ પર્વની ઉજવણી - 550માં પ્રકાશ પર્વ
🎬 Watch Now: Feature Video

અમૃતસરનું સુવર્ણ મંદિર જાણીતું છે. ગુરૂ રામદાસે તળાવની વચ્ચે એક મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જે આજે સુવર્ણ મંદિરના નામે ઓળખાય છે. આ શહેરમાં એપ્રિલમાં બૈસાખીનો તહેવાર ઘૂમઘામથી ઉજવાય છે. ગુરુ નાનક દેવજીના 550માં પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ હતી. તેમજ લાખો શ્રદ્ધાળુઓએ ભાવ વિભોર થઈને ગુરુના દર્શન કર્યા હતા.
Last Updated : Nov 17, 2019, 6:40 PM IST