જગન્નાત પુરીને મહાદેવએ લોકોના કલ્યાણ માટે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું - Today's Motivation
🎬 Watch Now: Feature Video
ઓડિશામાં આવેલું પાવન પુરી ક્ષેત્રને જગન્નાત પુરી ધામ તરીકે ઓળખવામાં આવે છે. આ સાપ્તપુરીઓમાં એક પવિત્ર નગરી છે. જે રીતે મહાદેવ શિવે લોકોના કલ્યાણ માટે કાશીને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું.