71મો ગણતંત્ર દિનઃ રાજપથ પર ગુજરાતની ઝાંખીનું આકર્ષણ, જુઓ વીડિયો - RepublicDayIndia
🎬 Watch Now: Feature Video
નવી દિલ્હીઃ આજે દેશનો 71મો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, આજે 71મા પ્રજાસત્તાક દિવસના સમારોહમાં ગુજરાતના ટેબ્લોની થીમ પર પાટણની વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ ઝાંખી રાખવામાં આવી હતી. વધુ માટે જુઓ વીડિયો