શિમલામાં બહુમાાળી ઈમારત ધરાશાયી, જૂઓ લાઈવ વીડિયો... - શિમલામાં બહુમાાળી ઈમારત ધરાશાયી
🎬 Watch Now: Feature Video
શિમલા: હાલમાં પડી રહેલા વરસાદને કારણે શિમલાના પહાડોનું ધોવાણ થઈ રહ્યું છે. જેના કારણે આજે શુક્રવારે સવારે એક બહુમાળી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. જમીનના ધોવાણને લઈને અગાઉથી જ તંત્ર દ્વારા આ અને તેની આસપાસની ઈમારતો ખાલી કરાવી દેવામાં આવી હતી. જેના થોડા સમય બાદ આ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી.