Chaitra Navratri 2022: અંબાજી મંદિરમાં નવે દિવસ 24 કલાકની અખંડ ધુન માટે પરમિશન, દર્શનના સમયમાં ફેરફાર - ચૈત્ર નવરાત્રી 2022
🎬 Watch Now: Feature Video
અંબાજી મંદિરમાં હિન્દુઓના વિક્રમ સંવતના નવા વર્ષ એટલે કે 2 એપ્રિલથી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતીનો સમય સાતથી સાડા સાત. સવારે ઘટસ્થાપનનો સમય નવથી સાડા દસ. દર્શનનો સમય સવારે સાડા આઠથી સાડા અગિયાર અને સાંજે સાતથી રાત્રીના નવ સુધી રહેશે. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રીના (Chaitra Navratri 2022) નવે દિવસ 24 કલાકની અખંડ ધૂન માટે પરમિશન આપવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST