ભાગલપુરમાં રામનવમી નિમિતે અનોખો અને ભવ્ય નજારો મળશે જોવા - 150 feet portrait in Lajpat Park Bhagalpur
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14962075-thumbnail-3x2-gfhg.jpg)
રામ નવમીના અવસર પર ભાગલપુર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. રામનવમીમાં અહીં અનોખો અને ભવ્ય નજારો જોવા મળશે. આ રામનવમી પર દેશભરમાં ભાગલપુરની ચર્ચા થઈ રહી છે. એક તરફ શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. તો બીજી તરફ ભાગલપુરના લાજપત પાર્ક મેદાનમાં ભાગલપુરમાં ભગવાન રામનું 150 ફૂટ ઊંચું અને 8 હજાર ચોરસ ફૂટ પહોળું 5 લાખ દીવાઓ સાથે ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST