Exclusive Video: ત્રિકૂટ રોપવે અકસ્માત પહેલાનો વીડિયો આવ્યો સામે - ત્રિકૂટ રોપવે અકસ્માતનો નવો વીડિયો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15010769-thumbnail-3x2-rachi.jpg)
ઝારખંડના ત્રિકૂટ રોપવે અકસ્માતનો નવો વીડિયો સામે (trikut accident trolley collided exclusive video) આવ્યો છે. આ વીડિયો અકસ્માત પહેલાનો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે અકસ્માત થયો ત્યારે ટ્રોલીમાં સવાર લોકોમાં જીવ બચાવવા ચીસો નિકળી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા ભગવાનને યાદ કરવા લાગ્યા હતા. આ દુર્ઘટના ત્રિકૂટમાં 10 એપ્રિલે સાંજે 4.30 વાગ્યે થઈ હતી, જેમાં 63 લોકો 1500 ફૂટની ઊંચાઈએ ફસાયા હતા. આ લોકોએ જીવન અને મૃત્યુ વચ્ચે લગભગ 45 કલાક પસાર કર્યા. 45 કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન મોટા ભાગના લોકોનો બચાવ કરવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST