મંદિરની દાનપેટી પણ નથી સલામત, ધોળે દહાડે ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો - ધોળે દહાડે ચોરી
🎬 Watch Now: Feature Video
એકતરફ પવિત્ર શ્રાવણ માસ Shravan 2022, દરમિયાન મંદિરોમાં ભક્તો દાનપેટીઓ છલકાવી રહ્યાં છે. તો દાનપેટીઓ પર કેટલાક ગુનાખોર માનસ ધરાવતાં લોકોની દાઢ ડળકી રહી છે. નવસારીના વેશમા ગામમાં ભુરા ફળિયાના અંબાજી મંદિર Navsari Ambaji Temple, માં ધોળે દહાડે કેટલાક ચોરોએ મંદિરની દાનપેટીની ચોરી Theft of temple donation box, કરવાનો બનાવ સામે આવ્યો છે. બપોરના સમયે મંદિરમાં કોઇ ન હતું તે દરમિયાન કેટલાક ચોરોએ દાનપેટી ઉઠાવી લીધી હતી. ધોળે દહાડે ચોરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. નવસારી ગ્રામ્ય પોલીસને Navsari Rural Police, જાણ કરાતાં પોલીસે ચોરોને પકડવાના ચક્ર ગતિમાન કર્યાં છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST