ચીનમાં કોરોના કેસ વધવાની સાથે જ સુરતમાં પ્રિકોશન ડોઝ લેવા માટે પડાપડી - જુઓ વીડિયો
🎬 Watch Now: Feature Video
સુરતમાં (suarat corona update) પણ પાલિકા દ્વારા શહેરના તમામ હેલ્થ સેન્ટરને આદેશ આપી દેવામાં આવ્યા છે. જે કોઈ દર્દીને શરદી ખાંસી હોય તો તેમનું રેપિડ ટેસ્ટ જરૂરથી કરવું. તે સાથે જ શહેરમાં આવેલા જે હેલ્થ સેન્ટરો ઉપર પ્રિકોશન ડોઝ આપવામાં આવે (corona precaution dose in Surat) છે. પ્રિકોશન ડોઝ લેવા માટે પડાપડી જોવા મળી રહી (heavy rush to take corona precaution dose in Surat) છે. આરોગ્ય કમિશનર ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું (ashish nayak Commissioner of Health) હતું કે, શહેરના તમામ આરોગ્ય અધિકારીઓ સાથે આ બાબતે મીટીંગ કરી દેવામાં આવી છે અને શહેરના તમામ ઝોનમાં આવેલ હેલ્થ સેન્ટરના ડોક્ટરો પર સૂચના આપી દેવામાં આવી છે
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST