શ્વાનઓનો આતંક, બાળકી પર હુમલાનો લાઈવ વીડિયો જુઓ - ગાઝિયાબાદમાં શ્વાનઓનો આતંક
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-16982166-thumbnail-3x2-gz.jpg)
ગાઝિયાબાદમાં શ્વાનઓનો આતંક ખતમ નથી રહ્યો. દરરોજ એક યા બીજું બાળક તેમના હુમલાનો શિકાર બની રહ્યું છે. તાજેતરનો મામલો ગાઝિયાબાદની હાઈપ્રોફાઈલ સોસાયટી રામપ્રસ્થ ગ્રીન સોસાયટીનો (high profile society of Ghaziabad ) છે. અહીં સોસાયટીની અંદર રખડતા કૂતરાઓએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો(dogs attack on girl child ) હતો. લાઈવ વિડિયો જુઓ
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST