ભારે વરસાદના કારણે અનેક પંથકમાં 'બત્તી ગૂલ મીટર ચાલુ' - જેતપુરમાં વીજપોલને નુકસાન
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરના જેતપુરમાં ભારે વરસાદના કારણે વૃક્ષની સાથે અનેક વીજપોલ (Damage to power pole in Jetpur) પણ ધરાશાયી (Heavy Rain in Jetpur of Rajkot) થઈ ગયા હતા. જેતપુરના રબારીકા રોડ પર વૃક્ષ ધરાશાયી થતાની સાથે જ ત્રણ વીજ પોલ (Damage to power pole in Jetpur) પડી ગયા હતા. વરસાદના કારણે જૂના વૃક્ષ પડી જતાં જેતપુરથી રબારિકા તરફ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વીજપોલ પડી જતાં તંત્ર સહિત PGVCLના કર્મચારીઓ પણ દોડતા થઈ ગયા હતા. સાથે જ તેમણે વીજપોલનું (Damage to power pole in Jetpur) સમારકામ શરૂ કર્યું હતું. જોકે, આના કારણે આસપાસના પંથકની લાઈટ ગુલ થઈ ગઈ હતી.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST