PM મોદીના હસ્તે પ્રમુખસ્વામી નગરનું ઉદ્ઘાટન - પ્રમુખસ્વામી નગરનું ઉદ્ઘાટન
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: પ્રમુખસ્વામીનો શતાબ્દી મહોત્સવનો(Pramukh Swami Shatabdi Mahotsav) આજથી અમદાવાદના ઓગણજ ખાતે પ્રારંભ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રમુખસ્વામી નગરનું ઉદ્ઘાટન(PM narendra Modi inaugurated Pramukhswami Nagar) કરવામાં આવ્યું છે. 600 એકર જમીન પર એક વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. પીએમ મોદી અને મહંતસ્વામીની હાજરીમાં શાસ્ત્રોક્ત વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ દ્વારા મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. સ્ટેજ પર પીએમ મોદીની સાથે પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને રાજ્યપાલ તેમજ મુખ્યપ્રધાન હાજર રહ્યા હતાં.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST