મોરબી બ્રીજ હોનારતનો સીસીટીવી વીડિયો, 20 સેકન્ડમાં જિંદગી ડૂબી ગઈ - CCTV Footage
🎬 Watch Now: Feature Video
મોરબી: 11 ઓગસ્ટ 1979 ના દિવસે મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો હતો અને અનેક લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા(morbi bridge collapse) ત્યારે આજે 43 વર્ષ બાદ ફરીથી 30 ઓક્ટોબરના રોજ મોરબી મચ્છુ નદી પર બનાવવામાં આવેલ 140 વર્ષ જૂનો બ્રિજ કે જે ખખડધજ હાલતમાં હતો તેનો રીનોવેશન કરવાનુ હતું, નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે બુધવારે 26 ઓક્ટોબરના રોજ લોકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો ત્યારે પાંચ દિવસ બાદ બ્રિજ વચ્ચેથી તૂટ્યો હતો અને બ્રિજ ઉપર રહેલા 400 થી વધુ લોકો નદીમાં ખાપ્યા છે અનેક લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઘટનાના CCTVના ફુટેજ સામે આવ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST