કિર્તીદાન ગઢવીના ડાયરામાં કમાભાઇ મોદી સ્ટાઇલમાં બોલ્યા... - માંડવીમાં ગણેશ ઉત્સવમાં કિર્તીદાન ગઢવીનો ડાયરા
🎬 Watch Now: Feature Video
કચ્છ માંડવીમાં ગણેશ ઉત્સવ નિમિત્તે કિર્તીદાન ગઢવીના ડાયરામાં કમાભાઈનો ભારત માતાકી જય અને મોદી સ્ટાઈલમાં ભાષણ દેતો વીડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ પ્રચલિત થયો છે. ઈશ્વરી શક્તિ જે વ્યક્તિને મળે એવું કહેવાય છે કે તેનો બેડો પાર થઇ જાય છે. હા આ વાત છે કચ્છ માંડવીમના કીર્તિદાન ગઢવીના ડાયરામાં લોકોને મનોરંજન આપતો કમાની. આ કોઈ સેલેબ્રીટી નથી પણ ગુજરાતી કલાકારો વચ્ચે પોતાની છટાથી લોકોને રીઝવવા મજબૂર કરતી કમાની કહાની છે. કમાએ તેનું નામ ગુજરાતી ડાયરામાં આવતા લોકો અને ગુજરાતી લોક સંગીતના કલાકારો વચ્ચે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં કમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભાષણ દેવાની ઢબમાં પોતાના અવાજે એક ભાષણ દેતો સોશિયલ વિડીયો વાયરલ થયો છે. કમાની આ મોદીની સ્ટાઈલમાં વાત કરતા વિડીયો લોકોમાં ખુબ તેની પ્રશંશા થઇ રહી છે. હવે કમો એક સેલેબ્રીટી નહી પણ તેનાથી પણ ઉપર લોકોનો ચાહક બની ગયો છે. Kothariyano Kamo Kothariyano Kamo Kutch Viral Video Kirtidan Gadhvi Kamo Modi style Viral Video Kutch Kirtidan Gadhvi Dayro Ganesh Festival Mandvi
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST