અમદાવાદમાં યોજાઈ કેન્સર નિષ્ણાતોની કોન્ફરન્સ, સર્જરી અને નવા પડકારોની ચર્ચા થઇ - સ્તન કેન્સર જનજાગૃતિ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 5, 2022, 9:25 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

અમદાવાદમાં ગુજરાત બ્રેસ્ટ મીટ ગેસ્ટ્રો ઈન્ટેસ્ટીનલ ઓન્કોલોજી કોન્ફરન્સ યોજાઈ હતી. જે અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં દેશભરમાંથી જાણીતા સ્તન કેન્સર નિષ્ણાતો અને ઓન્કોલોજિસ્ટ્સે ભાગ લીધો હતો. કેન્સરના પડકારો અને સર્જરીમાં નવીનતમ પ્રગતિઓ અને વિવિધ વિષયો પર ચર્ચાસત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય હેતુ આ બે પ્રકારના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે. દેશભરમાંથી 200થી વધુ ડોકટરો આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. અહીં અન્ય સહભાગીઓ સાથે કેન્સરની સારવારમાં તેમનું જ્ઞાન અને અનુભવ શેર કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ડોકટરોને આ કેન્સરના નવીનતમ વિકાસ અને તેની સારવારથી માહિતગાર કરવાનો હતો. Gastro intestinal Oncology Conference in Ahmedabad , Cancer Research in Gujarat , Breast Cancer Awareness
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.