ભારતી બાપુની સમાધિને કરાયો ત્રિરંગાનો શણગાર આશ્રમમાં થયું ધ્વજવંદન - Junagadh Bhartibapu
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ સમગ્ર રાષ્ટ્ર આજે આઝાદીનું 76 સ્વાતંત્ર પર્વ 15 August Independence Day મનાવી રહ્યું છે. ભવનાથની તળેટીમાં આવેલા ભારતી આશ્રમના દિવંગત મહા મંડલેશ્વર ભારતીબાપુની સમાધિને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો. સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રધર્મ ઉજાગર થાય તે માટે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. બે વર્ષ પૂર્વે મહામંડલેશ્વર Bhartibapu Junagadh ભારતી બાપુ બ્રહ્મલીન થયા હતા. રાષ્ટ્ર ના 76 માં સ્વતંત્ર પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભારતી બાપુની સમાધીને કેસરી સફેદ અને લીલા પુષ્પ અને પર્ણો સહારો લઈને તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST