વડોદરાના કરજણ ટોલનાકા પર અકસ્માત, cctv આવ્યા સામે - A toll clerk

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 7, 2022, 1:26 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

વડોદરાના કરજણ એક્સપ્રેસ વે ટોલ ટેક્સ ઓફિસમાં(Accident on Karajan Tollnaka) પેટ્રોલ ભરેલ ટેન્કર(tanker full of petrol) એક એક ધડાકાભેર કેબિનમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. અને ટ્રકમાં રહેલ ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઇ હતી. ટોલ પરનો કર્મચારી સમય સુચકતા દાખવી નીકળી ગયો ગયો હતો. આ ઘટનામાં હાલ સુધીમાં કોઈ પણ પ્રકારની ગંભીર ઇજાઓ થઇ નથી. સીસીટીવી(cctv came in front) જોતા આ ટ્રક ખૂબ જ ઝડપી આવતી જોઈ ટોલ ઓફિસમાં હરતા ફરતા કેટલાક કર્મીઓ ભાગ્ય હતા. અને પોતાનો જીવ બચાવ્યો હતો. ચોક્કસથી આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.