નરોલીમાં ડીઝલ ભરેલ ટેન્કર પલ્ટી મારતા લોકોએ ડીઝલ લૂંટવા કરી પડાપડી, જુઓ વિડીઓ... - Naroli Selvas Road

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 19, 2022, 5:48 PM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

દાદરા નગર હવેલીમાં(Dadra Nagar Haveli ) શુક્રવારે ડીઝલ ભરેલ એક ટેન્કર પલ્ટી(Naroli tanker overturned) મારી ગયું હતું. પીધેલા ડ્રાઇવરની ગફલતે ટેન્કર પલ્ટી મારવાના આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલ ડીઝલ રસ્તા પર ઢોળાયું હતું. ડીઝલને કારણે રસ્તા પર ડીઝલની નદી વહી હતી. ડીઝલને કેરબામાં ભરવા આસપાસના ગામલોકો તૂટી પડ્યા હતા. ટેન્કર પલ્ટી મારી (Diesel tanker overturns in Naroli)જતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. ગામલોકોએ રસ્તા પર ઢોળાયેલ ડીઝલની કેરબા ભરવા પડાપડી કરી હતી. જ્યારે ઘટના અંગે તાત્કાલિક ફાયર પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ક્રેન મંગાવવા સહિતની કામગીરી આરંભી હતી. તો ફાયરે રસ્તા પર ઢોળાયેલ ડીઝલની સફાઈ હાથ ધરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.