ETV Bharat / state

લવ જિહાદ શબ્દ અમે નથી લાવ્યા, કેરળમાંથી આવેલો છેઃ સિધાંશુ ત્રિવેદી - લવ જેહાદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(gujarat legislative assembly 2022) આ વખતે મોંઘવારી, બેરોજગારી સહિત અન્ય મુદ્દાઓ વચ્ચે લવ જેહાદનો મુદ્દો(The issue of love jihad) ગરમાયો છે. ચૂંટણીમાં જ્યારે ભાજપના નેતાઓ લવ જેહાદ અને શ્રદ્ધા હત્યાકાંડ મુદ્દે નિવેદન આપી રહ્યા છે ત્યારે શ્રદ્ધા હત્યાકાંડને AIMIM(All India Majlis-e-Ittehadul Muslimeen) અસદુદ્દીન ઓવૈસીએ લવ જેહાદ નહીં ગણી ભાજપના નેતા ઉપર પ્રહાર કર્યા છે. બીજી બાજુ સુરતના કોલેજમાં લવ જેહાદની ઘટના પણ પ્રકાશમાં આવી છે. આ બન્ને મુદ્દાઓ અંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાશું ત્રિવેદીએ(BJP National Spokesperson Sudhashun Trivedi) સુરત ખાતે પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લવ જેહાદનો મુદ્દો ગરમાયો

author img

By

Published : Nov 24, 2022, 4:03 PM IST

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં(gujarat legislative assembly 2022) આ વખતે મોંઘવારી, બેરોજગારી સહિત અન્ય મુદ્દાઓ વચ્ચે લવ જેહાદનો મુદ્દો(The issue of love jihad) ગરમાયો છે. લવ જેહાદ અને શ્રદ્ધા હત્યાકાંડની એન્ટ્રી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં થઈ ગઈ છે. ચૂંટણીમાં જ્યારે ભાજપના નેતાઓ લવ જેહાદ અને શ્રદ્ધા હત્યાકાંડ મુદ્દે નિવેદન આપી રહ્યા છે ત્યારે શ્રદ્ધા હત્યાકાંડને AIMIM(All India Majlis-e-Ittehadul Muslimeen) અસદુદ્દીન ઓવૈસીએ લવ જેહાદ નહીં ગણી ભાજપના નેતા ઉપર પ્રહાર કર્યા છે. બીજી બાજુ સુરતના કોલેજમાં લવ જેહાદની ઘટના પણ પ્રકાશમાં આવી છે. આ બન્ને મુદ્દાઓ અંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાશું ત્રિવેદીએ(BJP National Spokesperson Sudhashun Trivedi) સુરત ખાતે પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લવ જેહાદનો મુદ્દો ગરમાયો
લવ જેહાદને રાજકીય એંગલ: ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુદ્ધાંશું ત્રિવેદીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, જે દુઃખદ અને દર્દનાક હત્યાકાંડ થયો છે. તેનાથી પણ ગંભીર બાબત છે કે આ પછી સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્ટિવ હતું. તેની ઉપર લોકોએ જે પ્રકારની કમેન્ટ શ્રદ્ધાના વિરુદ્ધમાં કરી છે એ વાંચીને સ્પષ્ટ રીતે ઘૃણિત માનસિકતા જોવા મળી રહી છે. જેની અંદર સ્પષ્ટ રીતે ધાર્મિક એંગલ જોવા મળે છે. ઓવૈસી જેવા લોકો અને દરેક રાજકીય પક્ષ ચૂંટણીમાં પોતપોતાની રીતે ચૂંટણી લડતી હોય છે. કોંગ્રેસ પાર્ટીને પોતાની જમીન બચાવવાની છે અને આમ આદમી પાર્ટીને પોતાની હેસિયત બનાવવાની છે. ઓવૈસીને આગ લગાવવાની છે અને ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવવાની છે.કેરળના CM લાવ્યા લવ જેહાદ શબ્દ: ઉપરાંત તેમણે જણાવ્યું કે લોકોને ખબર નથી કે લવજેહાદ જેવો શબ્દ ક્યાંથી આવ્યો. આ કોઈ સંઘ પરિવાર આ શબ્દ નથી લાવ્યા. આ નામ કેરળની કમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્યપ્રધાન દ્વારા પ્રયોગ કરવામાં આવ્યો છે. 1995 પછી કેરળની એસ.ટી.એફ.એ 5000 કેસોની સ્ટડી કરી છે. જેમાં તેઓએ જાણ્યું કે આ સહજ અને સામાન્ય પ્રેમ પ્રકરણ નથી. જેમાં મધ્યમ અને ગરીબ પરિવારની હિન્દુ અને ક્રિશ્ચિયન યુવતીને ફસાવવામાં આવી રહી છે. તેના આધારે ત્યાંના મુખ્યપ્રધાને આ વાત મૂકી હતી. જેના પછી કોંગ્રેસની પણ સરકાર ત્યાં રહી હતી અને તેઓએ પણ આ મુદ્દે વિરોધ કર્યો નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.