ETV Bharat / state

રાજકોટમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું

રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે વધુ એક મહિલા દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે.

rajkot
રાજકોટમાં કોરોનાથી વધુ એક દર્દીનું થયું મોત
author img

By

Published : Jun 26, 2020, 12:17 PM IST

  • રાજકોટમાં કોરોનાથી એક મહિલા દર્દીનું મોત
  • મહિલાની કોરોનાની સારવાર શરૂ હતી
  • જિલ્લામાં કોરોનાથી દર્દીના મોતની કુલ સંખ્યા 7 થઇ

રાજકોટ: રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા 56 વર્ષીય ભાનુબેન સોલંકી નામના મહિલા દર્દીનું ગઈકાલે મોડીરાત્રે કોરોનાને કારણે મોત થયું છે. મહિલાનો ગત 15 જુનના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમજ તેની કોરોનાની સારવાર શરૂ હતું, તે દરમિયાન તેનું મોત નીપજ્યું છે.

હાલ રાજકોટમાં કોરોના દર્દીના મોતનો આંક કુલ 7 સુધી પહોંચ્યો છે. જેમાં રાજકોટ શહેરમાં 5 દર્દી અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2 દર્દીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.