ETV Bharat / state

મોરબી LCB દ્વારા દારૂબંધી તરફ એક પગલું, 74,000નો દારૂ કરાયો જપ્ત

મોરબી: ગુજરાત રાજ્યમાં વર્ષોથી દારૂની ખરીદી વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર મોટા પ્રમાણમાં દારૂનો વેપાર કરવામાં આવતો હોય છે. જેની સિધ્ધી અસર યુવા વર્ગમાં થતી હોય છે. ગાંધીના ગુજરાતમાં પુષ્કળ પ્રમાણમાં દારૂનો વેપાર ચલાવવામાં આવી રહ્યો છે. જેનું તાજુ ઉદાહરણ મોરબી જિલ્લામાં આવેલા વાંકાનેર ખાતે બે વિવિધ જગ્યાએ LCBની ટીમે દરોડા પાડી 245 દારૂની બોટલ સહિત બે શખ્સોની અટકાયત કરવામાં આવી છે.

આરોપી
author img

By

Published : Jun 6, 2019, 2:55 PM IST

આ સમગ્ર મામલે બનાવની મળતી વિગત મુજબ રેન્જ IG સંદિપકુમાર સિંઘ અને જિલ્લા પોલીસ વડા ડૉ.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ LCB PI વી.બી.જાડેજા અને તેની ટીમે જિલ્લા દારૂ બંદીનો અમલ કરવા જેમાં વિક્રમસિંહ બોરણા મળેલી બાતમીના આધારે ઢુંવા નજીક પ્રયાગ ચેમ્બર આવેલ ખોડિયાર મોબાઈલની દુકાનમાંથી 71 બોટલ દારૂ જેની કિંમત રૂપિયા 21,300ની બોટલ સહિત દિલીપ મેહતા તેમજ હર્ષદ ખાણધરની ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે વાંકાનેર નજીક વિરપર પાસે સીમમાં દરોડા પાડતા 52,300ની કિંમતની 174 દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે જ ચકુ કોળી અને ગુણવંત દલવાડીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવમાં આવી છે.

R_GJ_MRB_05_06JUN_WAKANER_LCB_DARU_RAID_PHOTO_AV_RAVI

R_GJ_MRB_05_06JUN_WAKANER_LCB_DARU_RAID_SCRIPT_AV_RAVI

મોરબી એલ.સી.બી. એ બે શખ્સોને 245 બોટલ દારૂ સાથે ઝડપયા

            વાંકાનેરમાં બે જુદી જુદી જગ્યા એલ.સી.બી. એ દરોડા પાડી 245 દારુની બોટલ સાથે બે શખ્સો ને ઝડપયા અન્ય બે નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરી હતી

            બનાવની મળતી વિગત મુજબ રેન્જ આઈ.જી. સદીપકુમાર સિંઘ અને જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા ની માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પી.આઇ.  વી.બી.જાડેજા અને તેની ટીમે જિલ્લા દારૂ બદી નાબૂદ કરવા જેમાં વિક્રમસિંહ બોરણા મળેલી બાતમીના આધારે ઢુંવા નજીક પ્રયાગ ચેમ્બર આવેલ ખોડિયાર મોબાઈલ ની દુકાનમાંથી 71 બોટલ દારૂ કિંમત રૂપિયા 21,300 ત્યાં દિલીપ કાંતિભાઈ મેહતા તેમજ હર્ષદ શામજીભાઈ ખાણધર ને ઝડપી લેવમાં આવ્યા છે જ્યારે બીજો દારૂની રેડ વાંકાનેર નજક વિરપર પાસે સીમમાં દરોડો પાડતા 174 બોટલ કિંમત રૂપિયા 52,300 મુદમાલ મળી આવ્યો હતો જેમાં આ દારૂ ચકું અરજણભાઈ કોળી અને ગુણવંત બાબુભાઇ દલવાડી હોવાનું ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરવમાં આવી છે આમ બે દરોડોમાં 245 બોટલ દારૂ કિંમત રૃપિતા  73500 સાથે બે શખ્સો ઝડપયા જ્યારે અન્ય બે નામ ખુલતા તેને ઝડપવા કાર્યવાહી હાથ ધરવમાં આવી છે

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩  

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.