ETV Bharat / state

મેટલ પાઇપમાં કાટ લાગવાથી રાઈડ તૂટી, FSL રિપોર્ટ રાજ્યના ગૃહપ્રધાનને સોંપાયો

ગાંધીનગરઃ કાંકરિયા રાઈડ અકસ્માતને લઈને સમગ્ર અમદાવાદમાં અરેરાટી થઈ ગઈ હતી. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત થયા હતા, જ્યારે 21 જેટલા લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને મુખ્યપ્રધાને રૂપાણીએ કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જેના પગલે ગૃહપ્રધાને બેઠક બોલાવી હતી.

કાંકરિયા રાઈડ અકસ્માતઃ ગૃહપ્રધાને પોતાની કચેરીમાં બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક
author img

By

Published : Jul 17, 2019, 4:02 PM IST

Updated : Jul 17, 2019, 5:50 PM IST

આ ઘટનાના ભાગરૂપે આજે રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં FSL રિપોર્ટ પ્રમાણે મેટલ પાઇપ કાટ લાગવાથી નબળી થઈ હોવાની હાજર અધિકારીઓએ ગૃહપ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી. FSL રિપોર્ટ પ્રમાણે રાઈડનું મટીરીયલ ભારે વજન સહન કરી શકે તેવું ન હતું.

મેટલ પાઇપમાં કાટ લાગવાથી રાઈડ તૂટી, FSL રિપોર્ટ રાજ્યના ગૃહપ્રધાનને સોંપાયો

આ બેઠકમાં બ્યૂરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિશે ચર્ચા થઈ હતી. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના 6 પેટા સ્ટાન્ડર્ડ વિશે ચર્ચા કરવામાં આવી હતી, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તકનીકી માપદંડ સ્થાપિત કરે છે, રાઈડ મેન્યુફેક્ચર, મેન્ટેનન્સ, ઓપરેશન, પર્ફોમન્સ ટેસ્ટ કડક અમલ થવું જોઈએ. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ આ સ્ટાન્ડર્ડ આધારે સર્ટીફીકેટ ઈશ્યુ કરે છે. પોલીસ વિભાગના લાઇસન્સ પ્રક્રિયામાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો અમલ કરવામાં આવશે. તાંત્રિક અભિપ્રાય આપવાની વિગતોમાં અભાવ જોવા મળ્યો હતો. સેલ્ફ ઇન્ફેક્શન પોલિસીમાં સુધારા લાવવો જોઈએ તેવું હાજર અધિકારીઓએ કહ્યું હતું.

વધુમાં AMC દ્વારા રાઈડની તકનીકી ચકાસણી થવી જોઈએ. આ વાતને લઈને AMC કમિશ્નરે રાઈડની તકનીકી ચકાસણી કરવાની વ્યવસ્થા ઉભી કરવાનું સૂચવ્યું હતું. AMCએ એક નવી ટેક્નિકલ ટીમ ઉભી કરવા વિચારણા કરવાનું પણ સુચવવામાં આવ્યું હતું. આ FSL રિપોર્ટ અંગે ગૃહપ્રધાન સમક્ષ વાત કરવામાં આવી છે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં પોલીસ DGP શિવાનંદ ઝા, અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંગ હાજર રહ્યાં હતા. સાથે જ AMC કમિશ્નર વિજય નેહરા, મહેસુલ વિભાગના મુખ્ય સચિવ, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Intro:Body:

કાંકરિયા રાઈડ અકસ્માતઃ ગૃહપ્રધાને પોતાની કચેરીમાં બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગરઃ 

કાંકરિયા રાઈડ અકસ્માત મુદ્દે 

વિધાનસભા ચોથે માળે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક 

રાજ્ય

 ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં 

fsl રિપોર્ટ પ્રમાણે મેટલ પાઇપ કાટ લાગવાથી નબળી થઈ હોવાની હાજર અધિકારીઓએ રાજ્ય ગૃહપ્રધાનને રજૂઆત કરી હતી. આ 

રિપોર્ટ પ્રમાણે રાઈડનું મટીરીયલ ભારે વજન સહન કરી શકે તેવું નહતું. 

આ બેઠકમાં AMC દ્વારા રાઈડની તકનીકી ચકાસણી થવી જોઈએ. બેઠકમાં AMC કમિશ્નરે રાઈડની તકનીકી ચકાસણી કરવાની વ્યવસ્થા ઉભી કરવાનું સૂચવ્યું છે.  

AMC એક નવી ટેક્નિકલ ટીમ ઉભી કરવા વિચારણા

 કરી રહી છે. આ

 બેઠકમાં પોલીસ ડીજીપી શિવાનંદ ઝા, અમદાવાદ પોલીસ કમિશનર એ.કે.સિંગ રહ્યા હજાર,

 અમદાવાદ AMC કમિશ્નર વિજય નેહરા, મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ,

 રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગના અધિકારીઓ હજાર રહ્યાં હતાં.

 બેઠકમાં બ્યુરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિશે ચર્ચા થઈ

 હતી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના 6 પેટા સ્ટાન્ડર્ડ વિશે ચર્ચા કરવામાં આવી હતી,

 બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તકનીકી માપદંડ સ્થાપિત કરે છે, 

રાઈડ મેન્યુફેક્ચર, મેન્ટેનન્સ, ઓપરેશન, પર્ફોમન્સ ટેસ્ટ કડક અમલ થવું જોઈએ. 

રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ આ સ્ટાન્ડર્ડ આધારે સટીફીકેટ ઈશ્યુ કરે છે. 

પોલીસ વિભાગના લાઇસન્સ પ્રક્રિયામાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો અમલ કરવામાં આવશે. 

તાંત્રિક અભિપ્રાય આપવાની વિગતોમાં અભાવ જોવા મળ્યો છે. 

સેલ્ફ ઇન્ફેક્શન પોલિસીમાં સુધારા લાવવો જોઈએ. 

Conclusion:
Last Updated : Jul 17, 2019, 5:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.