અસહ્ય ગરમીને કારણે સમગ્ર શહેરમાં જ્યાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને બપોરના સમયમાં સદંતર જ્યારે રસ્તાઓ સુમસાન પડ્યા છે, ત્યારે બહાર રખડતા પશુઓ અને આકાશમાં વિહરતા પક્ષીઓ પણ ગરમીને કારણે હેરાન થાય છે. જેના કારણે અનેક બીમારીઓ અને ઘણીવાર મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે.
અસહ્ય ગરમીમાં અબોલ પશુ-પક્ષીઓને રાહત માટે ફક્ત આટલું કરો....
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. સતત વધી રહેલી ગરમીને કારણે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. માનવીઓ ગરમીથી બચવા માટે અનેક નુસખાઓ અપનાવે છે. અબોલ પશુ પક્ષીઓ પાસે માનવ જેટલા વિકલ્પ હોતા નથી. નાની મોટી કાળજી લઇ આ અબોલ પશુ-પક્ષીઓને અસહ્ય ગરમીથી આપણે બચાવી શકીએ છીએ ત્યારે જાણીએ વિગત વાર..
સ્પોટ ફોટો
અસહ્ય ગરમીને કારણે સમગ્ર શહેરમાં જ્યાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને બપોરના સમયમાં સદંતર જ્યારે રસ્તાઓ સુમસાન પડ્યા છે, ત્યારે બહાર રખડતા પશુઓ અને આકાશમાં વિહરતા પક્ષીઓ પણ ગરમીને કારણે હેરાન થાય છે. જેના કારણે અનેક બીમારીઓ અને ઘણીવાર મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે.
Intro:અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. સતત વધી રહેલી ગરમીને કારણે હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે માનવીઓ ગરમીથી બચવા માટે અનેક નુસખાઓ અપનાવે છે ત્યારે અબોલ પશુ પક્ષીઓ પાસે વધારે વિકલ્પ હોતા નથી. ત્યારે નાની મોટી કાળજી લઇ આ અબોલ પશુ પક્ષીઓને અસહ્ય ગરમીથી આપણે બચાવી શકીએ છીએ.
Body:અસહ્ય ગરમીને કારણે સમગ્ર શહેરમાં જ્યાં લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને બપોરના સમયમાં સદંતર જ્યારે રસ્તાઓ સુમસાન પડ્યા છે, ત્યારે બહાર રખડતા પશુઓ અને આકાશમાં વિહરતા પક્ષીઓ પણ ગરમી ને કારણે હેરાન થાય છે. જેના કારણે અનેક બીમારીઓ અને ઘણીવાર મૃત્યુના કિસ્સાઓ પણ સામે આવે છે.
ત્યારે આપણે તેમને થોડા સમય માટે છાંયડામાં બેસવા દઈએ, ગરમ નહીં પરંતુ થોડું ઠંડુ પાણી પીવા માટે આપીએ, આજુબાજુ બીમાર અથવા પરેશાન લાગતા પક્ષીઓ અથવા પશુઓને નજદીકના હેલ્પ સેન્ટરમાં પહોંચાડીએ, શક્ય હોય તો ઓઆરએસનું પાણી પીવા માટે આપીએ, આ સામાન્ય કાળજીઓ લઈન આપણે અબોલ પશુ પક્ષીઓને મદદ કરી શકીએ છીએ.
જો ઘરમાં કોઈ પક્ષી કે પ્રાણી પાડ્યું હોય તો તેને બેસવા માટે યોગ્ય જગ્યા અને ગરમીથી રાહત મળે તે માટે શક્ય હોય તો પંખા અથવા કુલર ની વ્યવસ્થા કરવી અને પીવા માટે નોર્મલ ઠંડુ પાણી અને જરૂરત જણાય તો તબિયતની યોગ્ય તપાસ કે ડોક્ટર પાસે કરાવી સીતાવર રહેશે
અસહ્ય ગરમીના કારણે પશુઓ અને પક્ષીઓની કઈ રીતે કાળજી લેવી જોઈએ તે અંગે જીવ દયા ફાઉન્ડેશનના ડૉ.અપૂર્વ ગોહિલે ઇસ સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આ અબોલ પશુ પક્ષીઓ પણ આ સંસારમાં જીવે છે અને તેમને જીવવાનો પૂરો હક છે માણસો પાસે બુદ્ધિક્ષમતા વધુ છે જેના કારણે તેઓ આ બોલ પશુઓની હેલ્પ કરી શકે છે અને નાની મોટી કાળજીઓ લઈને તેમને આ અસહ્ય ગરમીથી બચાવી શકે છે જેથી ઘરની આસપાસ પશુપક્ષીઓ દેખાય તો તેમને છાંયડામાં બેસવા દેવું, જેથી થોડીવાર માટે તેને ગરમીથી રાહત મળે, પીવા માટે ઠંડું પાણી આપવું પરંતુ પિત્તળ અથવા પ્લાસ્ટિકના વાસણમાં ન આપવું, ઓઆરએસ નું પાણી શક્ય હોય તો આપવું અને જો કોઈ પશુ કે પછી વધારે ખરાબ હાલત માં જણાય તો તુરંત નજદીકના હેલ્થ સેન્ટરમાં કોન્ટેક કરી તમને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.
Conclusion:અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે અને હિટવેવના કારણે બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે અબોલ પશુ-પક્ષીઓને પણ ગરમીની ખૂબ માઠી અસર પડે છે ત્યારે માનવી તરીકે પોતાની એક સામાન્ય ફરજ બજાવી આવા પશુ પક્ષીઓને મદદ કરવી જોઈએ.
byte 1 ડૉ. અપૂર્વ ગોહિલ