ETV Bharat / sitara

લોકડાઉન પૂર્ણ થયા બાદ શૂટિંગના નવા નિયમો

પ્રોડ્યુસર ગિલ્ડ ઑફ ઈન્ડિયા પછી, ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સીને એમ્પ્લોઇઝ (એફડબ્લ્યુઆઈસી)એ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને લોકડાઉન હટ્યા બાદ શૂટિંગ ફરી શરૂ કરવા માટે માર્ગદર્શિકા નિર્દેશિત કરી છે.

FWICE writes to Maharashtra CM proposing guidelines to resume shoots after lockdown
લોકડાઉન પૂર્ણ થયા બાદ શૂટિંગના નિયમો
author img

By

Published : May 27, 2020, 10:16 PM IST

મુંબઈઃ પ્રોડ્યુસર ગિલ્ડ ઑફ ઈન્ડિયા પછી, ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સીન એમ્પ્લોઇઝ (એફડબ્લ્યુઆઈસી)એ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખીને લોકડાઉન હટ્યા બાદ શૂટિંગ ફરી શરૂ કરવા માટે માર્ગદર્શિકા નિર્દેશિત કરી છે.

મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનને લખેલા એક પત્રમાં સંસ્થાએ લખ્યું છે કે, લોકડાઉન સમાપ્ત થયા પછી કામ શરૂ કરવા માંગતા આશરે 5 લાખ સભ્યોના સ્વાસ્થ્ય અને સલામતી અંગે તે ખૂબ જ ચિંતિત છે. તેથી સંસ્થાએ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખ્યું છે. આ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેનું અનુસરણ મીડિયા અને ફિલ્મ ઉદ્યોગમાં ફરીથી કામ દરમિયાન કરવામાં આવશે.

શૂટિંગ દરમિયાન કામ કરવાની શરતો નીચે મુજબ છે.

1- શૂટિંગ દરમિયાન સેટમાં પ્રવેશતા તમામ કામદારો અને ક્રૂ સભ્યોની તમામ આવશ્યક તબીબી પરીક્ષા ફરજિયાત છે.

2- ક્રૂના બધા સભ્યોએ સ્ટુડિયો પરિસરમાં અથવા હોટલમાં રોકાવું પડશે અને બહારના લોકો સાથે સંપર્ક સાધશે નહીં કે શૂટ પૂરો થાય ત્યાં સુધી તેઓ ક્યાંય જશે નહીં.

3- ક્રૂ સભ્યોએ જરૂરી એસેસરીઝ માસ્ક, ગ્લોવ્સ અને સફાઇ માટેની વિશેષ વ્યવસ્થા આપવી પડશે. ઉપરાંત, એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અભિનેતા દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી ચીજોનો ઉપયોગ કોઈ અન્ય કરે નહીં. ક્રૂના તમામ સભ્યોને જરૂરી વસ્તુઓ જેવી કે ફેસ માસ્ક / શિલ્ડ, હેન્ડ સેનિટાઈઝર વગેરે પ્રદાન કરવા જોઈએ. સેટ પરના તમામ ક્રૂ મેમ્બરોને સ્વસ્થ અને સ્વચ્છ ખોરાક આપવો પડશે.

6- એફડબ્લ્યુઆઇસીએ ભલામણ કરી કે સેટ પરના લોકો માટે ધૂમ્રપાન હોવુમ જોઈએ અને તમામ સભ્યોનો કોવિડ -19 રિપોર્ટ અહેવાલ નેગેટિવ હોવો જોઈએ.

7- શૂટિંગ શરૂ કરતા પહેલા, કામદારોની બાકી ચૂકવણી કરો અને તે પછી, બાકીના શૂટિંગના 30 દિવસની અંદર ચૂકવો.

8- 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના અને ગર્ભવતી મહિલાઓને 4 મહિના માટે સેટ કરવા પર પ્રતિબંધ હોવો જોઈએ.

9 - દૈનિક વેતન કામદારોને દરરોજ ચૂકવો.

10- ન્યૂનતમ જીવન વીમા ગેરંટી 50 લાખ રૂપિયા છે.

11- 8 કલાકની શિફ્ટના આધારે બે શિફ્ટ થવી જોઈએ.

12- જો કોઈ વ્યક્તિ સેટ પર અથવા શૂટિંગ માટે મુસાફરી કર્યા પછી કોરોના વાઈરસ પોઝિટિવ મળે તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી જરૂરી છે.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.