ETV Bharat / bharat

TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Nov 21, 2020, 5:01 PM IST

  1. ટેન્ટ સિટી ખાતે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષોની પરિષદને લઈને રાજેન્દ્ર ત્રિવેદીએ મિટિંગ યોજી સ્થળ નિરીક્ષણ કર્યું
  2. કોરોના સંક્રમણને કારણે અનાદિકાળથી યોજાતી ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા રદ્દ કરવામાં આવી
  3. અમદાવાદમાં કરફ્યૂનો કડક અમલ કરાવવા પોલીસે ગોઠવ્યો લોખંડી બંદોબસ્ત
  4. ગીરના સિંહ અને નેસના માલધારીઓ વચ્ચે સદીઓ બાદ પણ જોવા મળે છે અતૂટ સંબંધ જૂઓ આ વિશેષ અહેવાલમાં...
  5. મોરબી: જલારામ બાપાની 221મી જન્મજયંતી નિમિત્તે પંચવિધ કાર્યક્રમો યોજાયા
  6. અમદાવાદમાં STના પૈડા થંભ્યા, કરફ્યૂમાં રાણીપ બસ સ્ટેન્ડ પર લોકડાઉન જેવી સ્થિતિ
  7. અમદાવાદ પાલનપુર હાઇવે પર બે ખાનગી બસ વચ્ચે અકસ્માત, 1નું મોત, 3 ઇજાગ્રસ્ત
  8. ડાંગ જિલ્લાનાં ડોન હિલ સ્ટેશન પર કુદરતનો અદ્ભૂત નજારો માણવા પ્રવાસીઓ ઉમટ્યા
  9. કેન્દ્રની ટીમ svp હોસ્પિટલ પહોંચી ,કોરોનાની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરશે
  10. અમિત શાહ બે દિવસના તમિલનાડુના પ્રવાસે, અનેક પ્રોજેક્ટનો કરાવશે શુભારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.