ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી 1.6 લાખ સ્વ-સહાય જૂથોને 1,000 કરોડ રૂપિયા કરશે ટ્રાન્સફર

સરકારી પ્રવક્તાના જણાવ્યા અનુસાર લગભગ 80,000 સ્વ-સહાય જૂથોને (self help group) 1.10 લાખ રૂપિયાના દરે સામુદાયિક રોકાણ ફંડ (PM MODI TO TRANSFER RS 1000 CRORE) મળશે અને 60,000 સ્વ-સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ તરીકે 15,000 રૂપિયા મળશે.

PM MODI TO TRANSFER RS 1000 CRORE TO 1 DOT 6 LAKH SELF HELP GROUPS

author img

By

Published : Dec 21, 2021, 7:16 AM IST

ઉત્તર પ્રદેશ: રાજ્યમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને નવી ભેટ (PM will give many gifts to UP) આપવા જઈ રહ્યા છે. જેમાં 1.60 લાખ સ્વસહાય જૂથોના ખાતામાં 1,000 કરોડ રૂપિયા જમા કરવામાં આવશે. સ્વ-સહાય જૂથ (self help group) અને મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજના (Mukhyamantri Kanya Sumangala Yojana) સુમંગલા યોજનાના 1.01 લાખ લાભાર્થીઓને રૂપિયા 20.20 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે. તેઓ મંગળવારે પ્રયાગરાજની મુલાકાત દરમિયાન 202 પૂરક પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ પણ કરશે.

લગભગ 80,000 સ્વ-સહાય જૂથોને 1.10 લાખ રૂપિયાના દરે સામુદાયિક રોકાણ ફંડ મળશે

સરકારી પ્રવક્તાના જણાવ્યા અનુસાર, લગભગ 80,000 સ્વ-સહાય જૂથોને (self help group) 1.10 લાખ રૂપિયાના દરે સામુદાયિક રોકાણ ફંડ મળશે અને 60,000 સ્વ-સહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ તરીકે 15,000 રૂપિયા મળશે. વડાપ્રધાન મોદી મુખ્યમંત્રી કન્યા સુમંગલા યોજનાના (Mukhyamantri Kanya Sumangala Yojana) 1.01 લાખ લાભાર્થીઓને રૂપિયા 20.20 કરોડ ટ્રાન્સફર કરશે. જે અંતર્ગત વિવિધ તબક્કામાં એક બાળકીના ખાતામાં શરતી રોકડ ટ્રાન્સફર કરવામાં આવશે, જેમાંથી તમામ કુલ રૂપિયા 15,000ની હકદાર રહેશે.

એક પ્રવક્તાએ કહ્યું, 'અત્યાર સુધીમાં 9.92 લાખ છોકરીઓએ આનો લાભ લીધો છે અને મંગળવારે ફંડ ટ્રાન્સફર પછી 1.01 લાખ વધુ લાભાર્થીઓ ઉમેરવામાં આવશે. વડાપ્રધાન બેન્કિંગ સંવાદદાતા સખી (UP Bank Sakhi Yojana)ને 4,000થી 20,000 રૂપિયાનું માસિક સ્ટાઈપેન્ડ પણ આપશે.

રાજ્ય સરકાર તમામ 58,189 ગ્રામ પંચાયતોમાં બેન્કિંગ સંવાદદાતા સખી (UP Bank Sakhi Yojana)ની નિમણૂક કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. અત્યાર સુધીમાં 56,875 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી 38,341 મહિલાઓને પ્રશિક્ષિત અને પ્રમાણિત કરવામાં આવી છે. અન્ય એક કાર્યક્રમમાં વડાપ્રધાન 202 પૂરક પોષણ ઉત્પાદન એકમોનો શિલાન્યાસ કરશે.

તમામ એકમોની કિંમત અંદાજે રૂપિયા 1 કરોડ છે. એકમોને સ્વ-સહાય જૂથો (self help group) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તે 4,000 સભ્યોને રોજગારી આપશે અને 60,600 સ્વ-સહાય જૂથોને તેમની ઇક્વિટી સામે ચૂકવણી કરીને લાભ આપશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.