ETV Bharat / bharat

ચંદ્રયાન-2નું કાઉંટડાઉન શરૂ, આજે બપોરે 2.43 કલાકે લોંન્ચિંગ

નવી દિલ્હી: ચંદ્રયાન-2નું કાઉંટડાઉન શરૂ થઈ ગયું છે. ISROના ચીફ સિવને આ અંગેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે ચંદ્રમાં પ્રક્ષેપણ કરનારા ભારતના બીજા ચંદ્રયાનની રવિવારે સાંજે ઊલટી ગણતરી 6.13 કલાકથી શરૂ થઈ ગઈ છે. અગાઉ આ ચંદ્રયાન-2ને 15 જૂલાઈએ લોન્ચ કરવાનું હતું.

ચંદ્રયાન-2 આવતીકાલે 2.43 કલાકે થશે લોંન્ચ
author img

By

Published : Jul 21, 2019, 8:08 PM IST

Updated : Jul 22, 2019, 7:28 AM IST

અગાઉ લોન્ચિંગના એક કલાક પહેલા તેમાં તકનિકી ખામી હોવાની જાણકારી મળ્યા બાદ તેને રોકી દેવામાં આવ્યું હતું. હવે 22 જૂલાઈના રોજ એટલે કે આજે બપોરે 2.43 કલાકે તેને લોન્ચ કરવામાં આવશે. ISROએ જણાવ્યું કે, તકનિકી ખામીને ઠીક કરી લીધી છે.

  • ચંદ્રયાન-2નું કાઉંટડાઉન રવિવારે સાંજે 6.43 કલાકથી શરૂ થઇ ગઇ છે
  • 22 જૂલાઈના બપોરે 2.43 કલાકે તેને લોન્ચ કરાશે.
  • શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેન્ટરથી તેને છોડવામાં આવશે.
  • આ રોકેટની લંબાઇ 44 મીટર લાંબુ અને વજન 640 ટન છે.

ચંદ્રયાન-2 ભારતનું બીજુ સૌથી મહત્વાકાંક્ષી ચંદ્રમિશન છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેશ સેંન્ટરથી લોંન્ચ કરવામાં આવશે. GSLVને બાહુબલીના નામે ઓળખવામાં આવે છે. આ રોકેટ 44 મીટર લાંબુ અને 640 ટન વજનનું છે. જેમાં 3.8 ટનનું ચંદ્રયાન રાખ્યુ છે. ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ ચાંદ દક્ષિણ ધ્રુવ પર એક રોવરને ઉતારવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવશે. રોકેટમાં એક ટેકનિકલ પરેશાનીને કારણે 15 જુલાઈના રોજ સવારે લોન્ચિંગ કરવાથી અટકાવી દેવામાં આવ્યું હતું. જ્યારે લિક્વિડ પ્રોપેલેંટને રોકેટના સ્વેદેશી ક્રાયોજેનિક અપર સ્ટેજ એન્જીનમાં લોડ કરવામાં આવી રહ્યું હતું ત્યારે પરેશાની આવી હતી.

Intro:Body:

चंद्रयान-2 का काउंटडाउन शुरू, कल 2.43 बजे होगी लॉन्चिंग

चांद पर जाने वाले भारत के चंद्रयान-2 का काउंटडाउन शुरू हो गया है. इंडियन स्पेस रिसर्च ऑर्गनाइजेशन (ISRO) के चीफ के सिवन ने इसकी पुष्टि की. उन्होंने कहा कि चंद्रमा पर भेजे जाने वाले भारत के दूसरे यान की रविवार शाम को उल्टी गिनती 6.43 बजे से शुरू हो गई. पहले चंद्रयान-2 को 15 जुलाई को लॉन्च किया जाना था.

चंद्रयान 2 को कल लॉन्च किया जाएगा

aajtak.in

नई दिल्ली, 21 जुलाई 2019, अपडेटेड 18:45 IST

  •          

  •          

  •          

  •          

  • चंद्रयान-2 की उल्टी गिनती रविवार शाम 6.43 से शुरू हो गई है

  •          
  • 22 जुलाई को दोपहर 2.43 बजे इसे लॉन्च किया जाएगा

  •          
  • श्रीहरिकोटा के सतीश धवन स्पेस सेंटर से इसे छोड़ा जाएगा

  •          
  • इस रॉकेट की लंबाई 44 मीटर लंबा और वजन 640 टन है.

चांद पर जाने वाले भारत के चंद्रयान-2 का काउंटडाउन शुरू हो गया है. इंडियन स्पेस रिसर्च ऑर्गनाइजेशन (ISRO) के चीफ के सिवन ने इसकी पुष्टि की. उन्होंने कहा कि चंद्रमा पर भेजे जाने वाले भारत के दूसरे यान की रविवार शाम को उल्टी गिनती 6.43 बजे से शुरू हो गई. पहले चंद्रयान-2 को 15 जुलाई को लॉन्च किया जाना था.

लेकिन लॉन्चिंग से एक घंटे पहले इसमें तकनीकी खराबी का पता चलने के बाद इसे रोक दिया गया. अब 22 जुलाई को दोपहर 2.43 बजे इसे लॉन्च किया जाएगा. इसरो ने बताया कि जियोसिंक्रोनस सैटेलाइट लॉन्च व्हीकल मार्क-3 (जीएसएलवी मार्क-3) में आई तकनीकी खराबी को ठीक कर लिया गया है.

चंद्रयान-2 भारत का दूसरा सबसे महत्वाकांक्षी चंद्र मिशन है. इसे श्रीहरिकोटा के सतीश धवन स्पेस सेंटर से भारी-भरकम रॉकेट जियोसिन्क्रोनस सैटेलाइट लॉन्च व्हीकल-मार्क 3 (जीएसएलवी एमके 3) से लॉन्च किया जाएगा. जीएसएलवी को 'बाहुबली' के नाम से भी पुकारा जाता है. यह रॉकेट 44 मीटर लंबा और 640 टन वजनी है. इसमें 3.8 टन का चंद्रयान रखा गया है.

पृथ्वी और चांद की दूसरी करीब 3.844 किलोमीटर है. उड़ान के कुछ ही मिनटों बाद 375 करोड़ रुपये का जीएसएलवी-मार्क-3 रॉकेट 603 करोड़ रुपये के चंद्रयान-2 को पृथ्वी की कक्षा में स्थापित करेगा. वहां के चांद की यात्रा शुरू होगी. चंद्रयान-2 में लैंडर विक्रम और रोवर प्रज्ञान चांद तक जाएंगे. लैंडर विक्रम सितंबर या अक्टूबर में चांद पर पहुंचेगा और इसके बाद वहां प्रज्ञान काम शुरू करेगा.

उल्टी गिनती के दौरान रॉकेट और अंतरिक्ष यान की प्रणालियां जांच से गुजरेंगी और रॉकेट इंजनों में ईंधन भरा जाएगा. अब तक इसरो ने 3 जीएसएलवी-एमके 3 रॉकेट भेजे हैं. पहला रॉकेट 18 दिसंबर 2014 को, दूसरा 5 फरवरी 2017 को और तीसरा 14 नवंबर 2018 को भेजा गया. जीएसएलवी-एमके 3 का इस्तेमाल भारत के मानव अंतरिक्ष मिशन के लिए किया जाएगा, जो वर्ष 2022 के लिए तय है.

Conclusion:
Last Updated : Jul 22, 2019, 7:28 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.