ETV Bharat / bharat

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

astrology prediction
astrology prediction
author img

By

Published : Dec 20, 2019, 7:41 AM IST

મેષ: આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે. વ્‍યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્‍ય જળવાય. સતત જનસંપર્કમાં રહેવાનું થાય. બીમાર વ્‍યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે.

વૃષભ: મહેનતના પ્રમાણમાં અલ્‍પ પરિણામ મળે છતાં આપ નિષ્‍ઠાપુર્વક કામ આગળ વધારશો. આપના વિસ્‍તારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. મૃદુવાણી નવા સંબંધો બાંધવામાં સહાયરૂપ બનશે. કલા તેમજ વાંચનમાં લેખનમાં આપની રૂચિ રહેશે. વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય છે. બહારનું ખાવાનું ટાળવું નહિ તો પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે.

મિથુન: વધુ પડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. ખાસ કરીને જળાશય અને સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવું પડે. મનની પરિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો અથવા યોગ્ય તજજ્ઞ વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધી શકશો. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. કૌટુંબિક કે જમીન-જાયદાદના પ્રશ્નો હાલામાં છંછેડવા જેવા નથી. શક્ય હોય ત્યાં સુધી વધુ નિદ્રા લેવી.

કર્ક: આજનો દિવસ નવા કામની શરૂઆત કે સફળતા માટે સારો રહેશે. મિત્રો અને સ્વજનોને મળીને આપ ખુશી અનુભવશો. ટૂંકી મુસાફરી થઇ શકે. સહોદરો સાથેનો સંબંધ સારો રહેશે. પ્રિયજન સાથેની નિકટતા માણીને આપને આનંદ અનુભવાશે. નાણાંકીય લાભ થાય કે સમાજમાં આદર મળે. આપના વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં. આજે કોઇની સાથે લાગણીથી જોડાશો નહીં.

સિંહ: આપના દૂર રહેતા મિત્રો અને સ્નેહીઓ સાથેની વાતચીત લાભપ્રદ રહેશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્તિ મેળવી શકશો. વાણી દ્વારા કોઇનું મન જીતી શકશો. આપને ધારણા પ્રમાણે કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત પણ વધારવી પડશે. માત્ર ભાગ્યના ભરોસે રહેવું નહીં. વધુ પડતી યોજના અને વિચારો આપની માનસિક મુંઝવણમાં વધારો કરશે. આપને સ્ત્રી મિત્રોથી મદદ મળી રહેશે.

કન્યા: આજના લાભદાયી દિવસે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આપ લાભ પ્રદ સુમેળભર્યા સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેટ-સોગાદ અને સુંદર વસ્‍ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્‍વસ્‍થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથીની નિકટતા અને પ્રવાસ પર્યટનથી આપનો આજનો દિવસ ખુશહાલ રહેશે.

તુલા: આપના માટે વાણી અને વર્તનને અંકુશમાં રાખવા જરૂરી છે. કુટુંબીજનો કે બહારની વ્યક્તિ સાથે વાદવિવાદ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં બિનજરૂરી ચર્ચાઓ અથવા બીજાની પળોજણોમાં પડવાનું ટાળજો. આપ કોઇનું ભલુ કરવા જાવ અને તેનો બદલો આપને સારો ન મળે તેવી શક્યતા છે. આપની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધે. આપે સ્વાસ્થ્યની સંભાળ રાખવી જોઇએ. ધાર્મિક વાંચન અને ભગવાનનું નામ લેવાથી આપને શાંતિ અનુભવાશે.

વૃશ્ચિક: નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન માટે ઉજળા સંજોગો સર્જાય. પુત્ર તેમજ પત્‍નીથી લાભ થાય તેમજ વડીલો અને વડીલ બંધુ પણ આપના લાભમાં નિર્મ‍િત્ત બનશે. સ્‍નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધન: આજના દિવસે આપનું કામ સફળ થશે. આપ નવા કામનો પ્રારંભ કરી શકશો. વેપારીઓ બિઝનેસમાં સારી રીતે આયોજન કરી શકશે અને તેનો વિસ્તાર વધારી શકશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ આપની બઢતી પર વિચાર કરશે. દાંપત્યજીવનમાં ખુશી અને સંતોષની અનુભૂતિ થશે. શારિરીક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આપને આર્થિક લાભ થશે તથા સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે.

મકર: આપ આપના વ્યવસાય તેમજ બૌદ્ધિક કામકાજમાં નવી પદ્ધતિ અપનાવશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓને આગળ ધપાવશો. શરીરમાં થાય અને અજંપાનો અનુભવ થશે. સંતાનોને લગતી ચિંતા સતાવ્યા કરશે. લાંબો પ્રવાસ પણ થઇ શકે. કોઇની સાથે સ્પર્ધામાં ન ઉતરવાની અને ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.

કુંભ: આપને આજે ખોટા કામ અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની ખાસ સલાહ છે. વધારે પડતા વિચારો અને સ્વભાવની ઉગ્રતાને કારણે આપનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાઈ શકે છે માટે અત્યારે વધુ પડતા વિચારો કરવાના બદલે હાલમાં તમારા હાથમાં જે કાર્યો છે તે પૂરા કરવા પર વધુ ધ્યાન આપવું. તંદુરસ્તીની કાળજી લેવી. પરિવારમાં સુલેહ ટકાવી રાખવા પ્રયાસો વધારવા પડશે. આપના ખર્ચને અનુલક્ષીને નાણાંની અગાઉથી જોગવાઈ રાખવાની સલાહ છે. ભગવાનની પ્રાર્થના કરવાથી આપને શાંતિ મળશે.

મીન: વેપારીઓને આગળ વધવાની ઘણી તકો મળી રહેશે. ભાગીદારી કરવા માંગતા હોવ તો સમય સારો છે. કલાકારો અને સાહિત્યકારો તેમની સર્જનશીલતાને વધુ ખીલવી શકશે અને લોકો પાસેથી કદર પણ મેળવી શકશે. નવા વસ્ત્રો અને અલંકારો તેમજ વાહનની ખરીદીની પણ શક્યતા છે.

Intro:Body:

astrology predictions of 20 December 2019

શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ

20/12/2019, શુક્રવાર

ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.

રાશિફળ, મેષ રાશિનું રાશિફળ, મિથુન  રાશિનું રાશિફળ, કન્યા,  શુક્રવારની રાશિ,today astrology,today astrology news,today astrology,Your Daily Horoscope,Daily Horoscope news,Horoscope news,Horoscope of Aries Today news,Horoscope of Taurus Today news,  Horoscope of Gemini Today news,Horoscope of Cancer Today news, Horoscope of Leo Today news,Horoscope of Virgo Today news,Horoscope of Libra Today news,Horoscope of Scorpio Today news,Horoscope of Sagittarius  Today news,  Horoscope of Capricorn  Today news,Horoscope of Aquarius

મેષ: આર્થિક અને વ્‍યાવસાયિક દૃષ્ટિએ આજનો દિવસ લાભદાયી રહેશે. લાંબાગાળાના નાણાકીય આયોજનો પાર પડશે. વ્‍યવસાયમાં પણ યોજનાઓ ઘડી શકો. પરોપકાર અર્થે કરેલા કાર્યથી આપનું મન પ્રફુલ્લિત રહે. આરોગ્‍ય જળવાય. સતત જનસંપર્કમાં રહેવાનું થાય. બીમાર વ્‍યક્તિને તબિયતમાં સુધારો જણાશે. આર્થિક લાભ થવાની આશા રાખી શકો. હરીફો સામેની લડાઇમાં આજે તમારી જ જીત છે.

વૃષભ: મહેનતના પ્રમાણમાં અલ્‍પ પરિણામ મળે છતાં આપ નિષ્‍ઠાપુર્વક કામ આગળ વધારશો. આપના વિસ્‍તારોની વિશાળતા અને વાણીની મીઠાશ અન્‍ય લોકોને પ્રભાવિત કરશે અને તે દ્વારા લાભ મેળવી શકશો. મૃદુવાણી નવા સંબંધો બાંધવામાં સહાયરૂપ બનશે. કલા તેમજ વાંચનમાં લેખનમાં આપની રૂચિ રહેશે. વિદ્યાભ્‍યાસ માટે અનુકૂળ સમય છે. બહારનું ખાવાનું ટાળવું નહિ તો પાચનતંત્રની તકલીફ થવાની શક્યતા છે.

મિથુન: વધુ પડતી લાગણીશીલતા આપના મનને આળું બનાવશે. ખાસ કરીને જળાશય અને સ્‍ત્રીવર્ગથી ચેતતા રહેવું પડે. મનની પરિસ્થિતિ ડામાડોળ રહેવાના કારણે મહત્વના નિર્ણય લેવાનું ટાળજો અથવા યોગ્ય તજજ્ઞ વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધી શકશો. માતાની તબિયતની વિશેષ કાળજી લેવાની સલાહ છે. કૌટુંબિક કે જમીન-જાયદાદના પ્રશ્નો હાલામાં છંછેડવા જેવા નથી. શક્ય હોય ત્યાં સુધી વધુ નિદ્રા લેવી.

કર્ક: આજનો દિવસ નવા કામની શરૂઆત કે સફળતા માટે સારો રહેશે. મિત્રો અને સ્વજનોને મળીને આપ ખુશી અનુભવશો. ટૂંકી મુસાફરી થઇ શકે. સહોદરો સાથેનો સંબંધ સારો રહેશે. પ્રિયજન સાથેની નિકટતા માણીને આપને આનંદ અનુભવાશે. નાણાંકીય લાભ થાય કે સમાજમાં આદર મળે. આપના વિરોધીઓ આપની સામે ફાવી શકશે નહીં. આજે કોઇની સાથે લાગણીથી જોડાશો નહીં.

સિંહ: આપના દૂર રહેતા મિત્રો અને સ્નેહીઓ સાથેની વાતચીત લાભપ્રદ રહેશે. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાઇ રહેશે. સ્વાદિષ્ટ ભોજનથી તૃપ્તિ મેળવી શકશો. વાણી દ્વારા કોઇનું મન જીતી શકશો. આપને ધારણા પ્રમાણે કામમાં સફળતા મેળવવા માટે થોડી મહેનત પણ વધારવી પડશે. માત્ર ભાગ્યના ભરોસે રહેવું નહીં. વધુ પડતી યોજના અને વિચારો આપની માનસિક મુંઝવણમાં વધારો કરશે. આપને સ્ત્રી મિત્રોથી મદદ મળી રહેશે.

કન્યા: આજના લાભદાયી દિવસે આપની વૈચારિક સમૃદ્ધિ વધશે. વાક્ચાતુર્ય અને મીઠી વાણીથી આપ લાભ પ્રદ સુમેળભર્યા સંબંધો વિકસાવી શકો. ઉત્તમ ભોજન, ભેટ-સોગાદ અને સુંદર વસ્‍ત્રોની પ્રાપ્તિ થાય. શરીર તેમજ મનની સ્‍વસ્‍થતા જળવાય. સુખ આનંદની પ્રાપ્તિ, જીવનસાથીની નિકટતા અને પ્રવાસ પર્યટનથી આપનો આજનો દિવસ ખુશહાલ રહેશે.

તુલા: આપના માટે વાણી અને વર્તનને અંકુશમાં રાખવા જરૂરી છે. કુટુંબીજનો કે બહારની વ્યક્તિ સાથે વાદવિવાદ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં બિનજરૂરી ચર્ચાઓ અથવા બીજાની પળોજણોમાં પડવાનું ટાળજો. આપ કોઇનું ભલુ કરવા જાવ અને તેનો બદલો આપને સારો ન મળે તેવી શક્યતા છે. આપની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધે. આપે સ્વાસ્થ્યની સંભાળ રાખવી જોઇએ. ધાર્મિક વાંચન અને ભગવાનનું નામ લેવાથી આપને શાંતિ અનુભવાશે.

વૃશ્ચિક: નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન માટે ઉજળા સંજોગો સર્જાય. પુત્ર તેમજ પત્‍નીથી લાભ થાય તેમજ વડીલો અને વડીલ બંધુ પણ આપના લાભમાં નિર્મ‍િત્ત બનશે. સ્‍નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધન: આજના દિવસે આપનું કામ સફળ થશે. આપ નવા કામનો પ્રારંભ કરી શકશો. વેપારીઓ બિઝનેસમાં સારી રીતે આયોજન કરી શકશે અને તેનો વિસ્તાર વધારી શકશે. નોકરીમાં ઉપરી અધિકારીઓ આપની બઢતી પર વિચાર કરશે. દાંપત્યજીવનમાં ખુશી અને સંતોષની અનુભૂતિ થશે. શારિરીક તથા માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. આપને આર્થિક લાભ થશે તથા સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થશે.

મકર: આપ આપના વ્યવસાય તેમજ બૌદ્ધિક કામકાજમાં નવી પદ્ધતિ અપનાવશો. લેખન અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓને આગળ ધપાવશો. શરીરમાં થાય અને અજંપાનો અનુભવ થશે. સંતાનોને લગતી ચિંતા સતાવ્યા કરશે. લાંબો પ્રવાસ પણ થઇ શકે. કોઇની સાથે સ્પર્ધામાં ન ઉતરવાની અને ખોટા ખર્ચ ટાળવાની સલાહ છે.

કુંભ: આપને આજે ખોટા કામ અને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની ખાસ સલાહ છે. વધારે પડતા વિચારો અને સ્વભાવની ઉગ્રતાને કારણે આપનું માનસિક સ્વાસ્થ્ય ખોરવાઈ શકે છે માટે અત્યારે વધુ પડતા વિચારો કરવાના બદલે હાલમાં તમારા હાથમાં જે કાર્યો છે તે પૂરા કરવા પર વધુ ધ્યાન આપવું. તંદુરસ્તીની કાળજી લેવી. પરિવારમાં સુલેહ ટકાવી રાખવા પ્રયાસો વધારવા પડશે. આપના ખર્ચને અનુલક્ષીને નાણાંની અગાઉથી જોગવાઈ રાખવાની સલાહ છે. ભગવાનની પ્રાર્થના કરવાથી આપને શાંતિ મળશે.

મીન: વેપારીઓને આગળ વધવાની ઘણી તકો મળી રહેશે. ભાગીદારી કરવા માંગતા હોવ તો સમય સારો છે. કલાકારો અને સાહિત્યકારો તેમની સર્જનશીલતાને વધુ ખીલવી શકશે અને લોકો પાસેથી કદર પણ મેળવી શકશે. નવા વસ્ત્રો અને અલંકારો તેમજ વાહનની ખરીદીની પણ શક્યતા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.