ETV Bharat / snippets

લોકસભા ચૂંટણી 2024 દમણમાં અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 1:43 PM IST

દમણમાં અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત
દમણમાં અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત (Etv Bharat gujrat)

દમણ: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો ચોંકાવનારા આવી રહ્યા છે. ગુજરાતમાં પણ ભાજપને નુકશાન દેખાઈ રહ્યું છે ત્યારે ભાજપને દીવ-દમણમાં મોટો ઝટકો લાગ્યો છે. દીવ દમણ બેઠક પરથી ભાજપના લાલુ પટેલની હાર થઈ છે. અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત થઈ છે. તેમને 34810 મત મળ્યા છે. જ્યારે ભાજપના લાલુભાઈ પટેલને 32254 મત મળ્યા છે. કૉંગ્રેસના કેતન પટેલને 9159 મત મળ્યા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.