રાજકોટ મનપા જનરલ બોર્ડમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે થયો હોબાળો - uproar in Rajkot Municipality Board - UPROAR IN RAJKOT MUNICIPALITY BOARD
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-07-2024/640-480-21986535-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jul 18, 2024, 8:10 PM IST
રાજકોટ: જિલ્લાના મનપાનું જનરલ બોર્ડ હોબાળા જોવા મળ્યો હતો. માનપમાં દેશમાં ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લેતાં અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તે દરમિયાન રાજકોટમાં ઘટેલ TRP અગ્નિકાંડ મુદ્દે જનરલ બોર્ડમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ વિરોધ પ્રદર્શન પ્લે કાર્ડ બતાવી કરવામાં આવ્યો હતો. આ સાથે ''જવાબદાર અધિકારી અને પદાધિકારીઓ સામે પગલાં ક્યારે લેવામાં આવશે? જેવા Sસવાલો ઊઠવવામાં આવ્યા હતા. ઉપરાંત જનરલ બોર્ડમાં કોંગ્રેસ કોર્પોરેટર વસરામ સાગઠિયાએ અધ્યક્ષને એક ને એક કેસેટ વગાડો છો તેવું કહેતા ભાજપના કોર્પોરેટરોએ વિરોધ કર્યો હતો. આ સાથે જનરલ વોર્ડમાં "નારી શક્તિ જીંદાબાદ ના નારાઓ" લાગ્યા હતા.