PM Modi at Sabarmati Ahmedabad: 10 નવી વનડે ભારત ટ્રેનની શરૂઆત કરશે - PM Modi
🎬 Watch Now: Feature Video
Published : Mar 12, 2024, 10:16 AM IST
|Updated : Mar 12, 2024, 11:46 AM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રૂપિયા 85 હજાર કરોડથી વધારેનાં મૂલ્યનાં રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. PM મોદી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનાં વિવિધ મુખ્ય વિભાગો દેશને અર્પણ કરશે. વડાપ્રધાન મોદી 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. આ સાથે જ કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને સાબરમતીમાં ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો પણ શુભારંભ કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રૂપિયા 85 હજાર કરોડથી વધારેનાં મૂલ્યનાં રાષ્ટ્રીય રેલવે પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે. સાથે જ પીએમ મોદી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનાં વિવિધ મુખ્ય વિભાગો દેશને અર્પણ કરશે. વડાપ્રધાન મોદી 10 નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. વડાપ્રધાન કોચરબ આશ્રમનું ઉદઘાટન કરશે અને સાબરમતીમાં ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનો પણ શુભારંભ કરશે.
Last Updated : Mar 12, 2024, 11:46 AM IST