સાબરકાંઠાના આમોદરાથી પીએમ મોદીની જનસભા LIVE - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : May 1, 2024, 6:38 PM IST
|Updated : May 1, 2024, 7:06 PM IST
Intro:Body:સાબરકાંઠા: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનો મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે મુખ્ય રાજકીય પક્ષો દ્વારા લોકોને આકર્ષવા માટે અનેક સભાઓ તેમજ અલગ અલગ પ્રકારના પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની તમામ લોકસભા બેઠકો સર કરવા માટે આજથી ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં પ્રચાર માટે ઉતર્યા છે. આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પીએ મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના સરહદી વિસ્તાર પાસે આવેલા આમોદરા ગામ ખાતે ભાજપની વિજય વિશ્વાસ સભા સંબોધી રહ્યાં છે. PM મોદીને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવ્યા છે, તો બીજી તરફ ભાજપ કાર્યકર્તાઓમાં પણ પીએમ મોદીની રેલીને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Conclusion:
Last Updated : May 1, 2024, 7:06 PM IST