ગુજરાત

gujarat

લગ્નની લાલચ આપીને સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સુરત કોર્ટ

By ETV Bharat Gujarati Team

Published : Aug 18, 2024, 8:28 AM IST

સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને આજીવન કેદની સજા (કોર્ટની પ્રતિકાત્મક તસ્વીર)
સગીરા સાથે દુષ્કર્મ આચરનારા આરોપીને આજીવન કેદની સજા (કોર્ટની પ્રતિકાત્મક તસ્વીર) (Etv Bharat Gujarat)

સુરત: સુરતની 13 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને અસંખ્ય વાર તેની સાથે શારીરિક સંબંધ બાંધનાર આરોપી કલ્પેશ કનુભાઈ ગલસાણીયાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપી મુળ અમરેલી જિલ્લાના લીલાયા તાલુકાના પુંજાપાદર ગામના રહેવાશી છે અને હાલમાં તે સુરતના કાપોદ્રામાં રહે છે. આરોપીએ એકથી વધુ વખત સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતાં. દરમિયાન આરોપી સગીરાને ચોટીલા લઈ ગયો હતો આ અંગે પરિવારજનોએ કાપોદ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details