ETV Bharat / snippets

ઉમરપાડાના સુતખડકા ગામે સર્પદંશથી બાળકીનું મોત, પરિવારમાં શોકમાં ગરકાવ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2024, 5:03 PM IST

ઉમરપાડાના સુતખડકા ગામે સર્પદંશથી બાળકીનું મોત
ઉમરપાડાના સુતખડકા ગામે સર્પદંશથી બાળકીનું મોત (etv bharat gujarat)

સુરત: ઉમરપાડાનાં સુતખડકા ગામે રહેતી 9 વર્ષીય દિશાકુમારી વસાવા સવારનાં 7.30 વાગ્યાનાં સુમારે તેની માતા નીતાબેન સાથે ઘરની પાછળ આવેલ તેમનાં ખેતરમાં ઘાસ કાપવા માટે ગઇ હતી. ખેતરનાં શેઢા પાસે દિશાકુમારીને ઝેરી સાપે પગમાં ડંખ મારી દેવાનાં પગલે જે બેભાન અવસ્થામાં નીચે પડી ગઈ હતી. ટૂંકી સારવાર બાદ દિશાકુમારીને મૃત ઘોષીત કરી હતી. હાલ ઉમરપાડા પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.