મુંબઇ:આજે સમગ્ર દેશ ધામધૂમથી ગણપતિ બાપ્પાનું સ્વાગત કરી રહ્યું છે. તો એવામાં બી ટાઉનના સેલિબ્રિટી પાછળ કેમ રહી શકે છે. હમેશાની જેમ આ વખતે પણ મુંબઇમાં અને દક્ષિણમાં ગણેશ મહોત્સવની ધૂમ છે. બોલિવુંડ થી લઇને સાઉથના તમામ સિતારાઓ દ્વારા ગણપતિ બાપાની જયકાર લગાવીને પોતાના ઘરે લાવી રહ્યા છે. ત્યારે પોતાના સોશિયલ મીડિયા પર ફેન્સને શુભકામનાઓ આપી રહ્યા છે. અક્ષયકુમાર થી લઇને સામંથા રુથ પ્રભુ, અલ્લુ અર્જુન જેવા સિતારાઓેએ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આપી છે.
આ સેલેબ્સે ગણેશ ઉત્સવની શુભેચ્છા પાઠવી હતી
બોલિવૂડથી લઈને ટોલીવુડના સ્ટાર્સે સોશિયલ મીડિયા પર ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી છે. અક્ષય કુમારે ગણપતિ બાપ્પાની તસવીર શેર કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે સામંથાએ પોતાના ઘરમાં બેઠેલા બાપ્પાની તસવીર શેર કરીને ચાહકોને શુભેચ્છા પાઠવી હતી. સોલશ મીડિયા પર ગણપતિ ઉત્સવની શુભેચ્છા પાઠવતા અનિલ કપૂરે લખ્યું- હેપ્પી ગણેશ ચતુર્થી. શુભકામનાઓ આપતા અલ્લુ અર્જુને લખ્યું- હેપ્પી ગણેશ ચતુર્થી. ગદર 2 એક્ટર સની દેઓલે સોશિયલ મીડિયા પર લખ્યું - ગણેશ ચતુર્થીના અવસર પર તમને સમૃદ્ધિ મળે, શુભેચ્છાઓ.
અક્ષય કુમારથી સામંથા રૂથ પ્રભુ સુધીના સેલેબ્સે ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી (INSTAGRAM) અક્ષય કુમારથી સામંથા રૂથ પ્રભુ સુધીના સેલેબ્સે ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી (INSTAGRAM) અક્ષય કુમારથી સામંથા રૂથ પ્રભુ સુધીના સેલેબ્સે ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી (INSTAGRAM) અક્ષય કુમારથી સામંથા રૂથ પ્રભુ સુધીના સેલેબ્સે ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી (INSTAGRAM) અક્ષય કુમારથી સામંથા રૂથ પ્રભુ સુધીના સેલેબ્સે ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી (INSTAGRAM) સેલિબ્રિટીઓએ ઘરે બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કર્યું હતું
સગર્ભા બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહ સાથે સિદ્ધિવિનાયકની મુલાકાત લીધી હતી, જ્યારે અભિનેત્રી અંકિતા લોખંડેએ ભગવાન ગણેશનું તેના ઘરે ખૂબ ધામધૂમથી સ્વાગત કર્યું હતું. શુક્રવારે સાંજે, અંકિતા અને તેની માતા મુંબઈના કેટલાક પંડાલોમાં ગણેશની મૂર્તિ પસંદ કરતી જોવા મળી હતી. બાપ્પાનું સ્વાગત કરતા અંકિતાએ તેના ચાહકો સાથે તેની હાર્દિક શુભેચ્છાઓ શેર કરી. તેમના સિવાય ભારતી સિંહે પણ પોતાના ઘરે ખૂબ જ ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કર્યું હતું.
અક્ષય કુમારથી સામંથા રૂથ પ્રભુ સુધીના સેલેબ્સે ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી (INSTAGRAM) અક્ષય કુમારથી સામંથા રૂથ પ્રભુ સુધીના સેલેબ્સે ફેન્સને ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી (INSTAGRAM) આ પણ વાંચો:
- અંબાણી પરિવારે 'એન્ટીલિયા ચા રાજા'નું ભવ્ય સ્વાગત કર્યું, અનંત-રાધિકા બાપ્પાની ભક્તિમાં લીન થયા - Ganesh Chaturthi 2024
- Netflix ની વેબ સિરીઝ "IC 814-The Kandahar Hijack" પર પ્રતિબંધની માંગ કરતી અરજી હાઇકોર્ટમાંથી પાછી ખેંચી - IC 814 Kandahar Hijack controversy