હાઈવે પર કારમાં યુવાનો કરવા લાગ્યા ડાન્સ, કાયદાના ધજાગરા,Video Viral - વીડિયો વાઉરલ થયો
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-14908555-thumbnail-3x2-car.jpg)
ગાઝિયાબાદઃ આજકાલ લોકોના માથે વીડિયો બનાવવું ભુત સવાર થઈ રહ્યું છે. વાસ્તવમાં ગાઝિયાબાદમાં નેશનલ હાઈવે પર કેટલાક યુવકોએ હંગામો મચાવ્યો હતો. યુવકોએ કારમાં જોરથી મ્યુઝિક વગાડી, કારની ઉપર ચડીને ડાન્સ કરવા લાગ્યા હતા. નેશનલ હાઈવે પર આ યુવાનોની આ બેદરકારીના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. એવું માનવામાં આવે છે કે, યુવકો દારૂના નશામાં હતા અને સોશિયલ મીડિયા પર મૂકવા માટે વીડિયો બનાવી રહ્યા હતા. જોકે, કેટલાક લોકોએ યુવકના આ કારનામાનો વીડિયો બનાવ્યો અને પછી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST