Tribal Protest In Kevadia: કેવડિયામાં વિરોધ પ્રદર્શન કરી રહેલા આદિવાસી લોકો પર પોલીસનો લાઠીચાર્જ - Comment On Tribal Community Gujarat
🎬 Watch Now: Feature Video
સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબે વિરુદ્ધ આદિવાસી સમાજના આગેવાનોએ વિરોધ પ્રદર્શન (Tribal Protest In Kevadia) કર્યું હતું. પોલીસે વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો. આદિવાસી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર નિલેશ દુબેનો CISFના અધિકારી સાથેનો વિડીયો વાયરલ થયો હતો. જેને લઇને આદિવાસી સમાજ નારાજ છે.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST