PM મોદી યોગસેવક શિશપાલની આ વાત માની લેશે તો નેતાઓ અને અધિકારીઓના છૂટી જશે પસીના - Fitness Certificate of Leaders and Officers

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 14, 2022, 11:50 AM IST

Updated : May 14, 2022, 12:43 PM IST

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે 'યોગમય ગુજરાત' સંકલ્પ (Yogamay Gujarat Sankalp) અંતર્ગત 2 દિવસીય યોગ શિબિર (Yoga camp in Aravalli) યોજાઈ હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અહીં કહ્યું હતું કે, હું હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi Yoga) મળીશ ત્યારે કહીશ (Yogasevak Shishpal Rajput advice) કે તમે એવો નિયમ બનાવી દો કે ચૂંટણી લડવા ટિકિટ જોઈએ તો ફિટનેસનું સર્ટિફિકેટ હોવું ફરજિયાત (Fitness Certificate of Leaders and Officers) હશે. જોકે, તેમના આ નિવેદને ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓની ચિંતામાં વધારો કર્યો છે.
Last Updated : May 14, 2022, 12:43 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.