ETV BHARAT પર જુઓ ગીરનાર રૉપ-વેના EXCLUSIVE દ્રશ્યો... - ગીરનાર રૉપ-વેના EXCLUSIVE દ્રશ્યો
🎬 Watch Now: Feature Video
ગાંધીનગર : એશિયાનો સૌથી મોટા ગિરનાર રૉપ-વેનું લોકાર્પણ વડાપ્રધાન મોદી 24 ઓક્ટોબરના રોજ કરશે. ત્યારે ETV BHARAT સાથે નિહાળો ગીરનાર રૉપ-વેના EXCLUSIVE દ્રશ્યો, જે જોતા જ તમે થઈ જશો રોમાંચિત...