મહિલા અને શ્વાનનો આ વીડિયો થઇ રહ્યો છે ખુબ વાયરલ - The dog video went viral in Tamil Nadu
🎬 Watch Now: Feature Video

તમિલનાડુ : તમિલનાડુમાં એક રમૂજી વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો હાલમાં સોશિયલ મિડીયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક મહિલા પોતાના સ્કુટર પર બેસાડીને એક શ્વાનને બહાર ફરવા માટે લઇ જઇ રહી છે. તે શ્વાન પણ આસાનીથી કોઇ પણ ડર વગર સ્કુટરની પાછળ કોઇ પર ટેકા વગર બેઠુ છે.