વ્રજધામ આધ્યાત્મિક સંકુલ પાટોત્સવની ઉજવણીમા બન્યો આ ખાસ વર્લ્ડ રેકોર્ડ - undefined
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલના મંગલમય 23મા વર્ષની ઉજવણીના ભાગરૂપે પાટોત્સવ (Celebration of Patotsav at Vrajdham Spiritual Complex) યોજવામાં આવ્યો હતો. આ પાટોત્સવનું આયોજન વલ્લભ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 1,25,000 કેરીનો ભોગ ઘરાવવામાં આવ્યો હતો. આ મનોરથ દ્વારા એક વિશ્વ વિક્રમ પણ સર્જાયો હતો. જેને ગોલ્ડ બૂક ઑફ રેકોર્ડમાં (Vrajdham Spiritual Complex made world record with mangos) સ્થાન મળ્યું છે. ધરાવવામાં આવેલ કેરીનો પ્રસાદ મુખ્યત્વે અનાથાશ્રમ, વિધવાઓ તથા સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.