વરસતા વરસાદની વચ્ચે સિંહ પરિવાર તરસ છિપાવતા જોવા મળ્યા - સિંહ પરિવારનો વીડિયો વાયરલ થયો
🎬 Watch Now: Feature Video
વરસતા વરસાદની વચ્ચે ગીચ જંગલમાં સિહ પરિવાર (Video Of Lion Family Goes Viral) વરસાદી પાણીથી તેમની તરસ છિપાવતો હોય તેવો વીડિયો વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર કરીમ કડીવારને (Wildlife Photographer Karim Kadivar) કેમેરામાં કેદ કરવાની તક મળી હતી. 2 સિહણ અને 3 જેટલા સિંહબાળ જંગલ વિસ્તારમાં એકઠા થયેલા વરસાદી પાણીથી તરસ છિપાવતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે.
Last Updated : Jun 19, 2022, 4:03 PM IST