વડોદરાના મેયર ડૉ. જીગીષાબેન શેઠે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી - દિવાળીની ઉજવણી
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9545462-thumbnail-3x2-jigisha.jpg)
વડોદરા: નવા વર્ષ નિમિત્તે સંસ્કાર નગરી વડોદરાના મેયર અને પ્રથમ નાગરિક ડૉ. જીગીષાબેન શેઠે ETV BHARATના ભારતના દર્શકો અને વડોદરાના શહેરીજનોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.